સસલાંમાં પિત્ત (bile) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પિત્તાશયમાં સંશ્લેષણ પામે છે અને ત્યાં જ સંગ્રહ પામે છે.
  • B
    તે એક ઉત્સેચક છે જે ચરબીનું તૈલોદીકરણ (emulsification) કરે છે.
  • C
    તે પિત્તક્ષારો અને પિત્તરંજકદ્રવ્યો ધરાવે છે.
  • D
    તેમાં રહેલું બિલિરુબિન ચરબીનું વિઘટન કરે છે.

Explore More

Similar Questions

યકૃતકોષો (Hepatic cells) ....... નો સ્ત્રાવ કરે છે.

માનવ શરીરમાં લાળગ્રંથિઓની કેટલી જોડ આવેલી છે ($\text{જોડ}$ માં)?

નીચેનામાંથી કયા રસાયણો પિત્ત ક્ષારો (bile salts) દર્શાવે છે?

ગ્લિસનનું કેપ્સ્યુલ (Glisson's capsule) એ .... નું સંયોજક પેશીનું આવરણ છે.

નીચેનામાંથી કયા પાચક રસોમાં ઉત્સેચકો હોતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo