આલ્કોહોલના ઉત્પાદનમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

  • A
    બેક્ટેરિયા
  • B
    જલીય ફૂગ
  • C
    યીસ્ટ
  • D
    શ્લેષ્મી ફૂગ

Explore More

Similar Questions

એસેટિક એસિડ નીચેનામાંથી શેમાંથી મેળવવામાં આવે છે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ$(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ$(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ$(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી$(4)$ સાયકલોસ્પોરિન $A$

નીચેનામાંથી કોનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં થાય છે અને તે લોન્ડ્રીમાંથી તૈલી ડાઘ દૂર કરવામાં મદદ કરે છે?

વુડ્રુફ $(1941)$ કોના અલગીકરણ માટે જવાબદાર હતા?

નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ સાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo