પરમ શૂન્ય તાપમાને નીચેનામાંથી શું સાચું છે?

  • A
    વાયુની ગતિઊર્જા શૂન્ય થાય છે પરંતુ આણ્વિય ગતિ શૂન્ય થતી નથી
  • B
    વાયુની ગતિઊર્જા શૂન્ય થાય છે અને આણ્વિય ગતિ પણ શૂન્ય થાય છે
  • C
    વાયુની ગતિઊર્જા ઘટે છે પરંતુ શૂન્ય થતી નથી
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$M$ અણુભાર ધરાવતા એક મોલ એકપરમાણ્વીય વાયુ માટે,$rms$ વેગ $u_{rms}$ છે. તો $u_{rms}$ અને સરેરાશ ગતિઊર્જા $E$ વચ્ચેનો સંબંધ શું છે?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

બંધ પાત્રમાં $0\,^oC$ તાપમાને પાણી તેની ત્રણ અવસ્થાઓ: ઘન,પ્રવાહી અને બાષ્પમાં અસ્તિત્વ ધરાવે છે. આ પરિસ્થિતિમાં પાણીના અણુઓની સરેરાશ ગતિઉર્જા .... હશે.

વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. અથડામણો હંમેશા સ્થિતિસ્થાપક હોય છે.
$B$. ભારે અણુઓ પાત્રની દીવાલ પર વધુ વેગમાનનું સ્થાનાંતર કરે છે.
$C$. માત્ર થોડા જ અણુઓ ખૂબ ઊંચો વેગ ધરાવે છે.
$D$. બે અથડામણો વચ્ચે,અણુઓ અચળ વેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે.

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને, $16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને, તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo