નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    $Alternaria$ - લિંગી પ્રજનનનો અભાવ - $Deuteromycetes$
  • B
    $Mucor$ - સંયુગ્મન દ્વારા પ્રજનન - $Ascomycetes$
  • C
    $Agaricus$ - પરોપજીવી ફૂગ - $Ascomycetes$
  • D
    $Phytophthora$ - પરોપજીવી ફૂગ - $Basidiomycetes$

Explore More

Similar Questions

કિંગડમ ફંજાઈ (સૃષ્ટિ ફૂગ) ના વર્ગોનું નીચેના મુદ્દાઓ હેઠળ તુલનાત્મક વર્ણન કરો:
$(i)$ પોષણ પદ્ધતિ
$(ii)$ પ્રજનન પદ્ધતિ

$A.$ $Mucor$ (મ્યૂકર) મૃતોપજીવી છે.
$R.$ $Mucor$ (મ્યૂકર) માં હરિતદ્રવ્યનો અભાવ હોય છે.

$Rhizopus$ પ્રજાતિની મોટાભાગની જાતિઓ કેવી હોય છે?

ક્લોરોફિલવિહીન અને કોષકેન્દ્રયુક્ત બીજાણુઓ ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ .......માં થાય છે.

ફૂગનું ફાયકોમાયસેટીસ,એસ્કોમાયસેટીસ,બેસિડિયોમાયસેટીસ અને ડ્યુટેરોમાયસેટીસમાં વર્ગીકરણનો આધાર ઓળખો.
$i$. ફળકાય (Fruiting bodies)
$ii$. નિવાસસ્થાનનો પ્રકાર
$iii$. કવકજાળની બાહ્યાકાર વિદ્યા (Morphology of mycelium)
$iv$. બીજાણુ નિર્માણની પદ્ધતિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo