મેન્ડલે તેમના પ્રયોગો માટે નીચેનામાંથી કોની પસંદગી કરી હતી?

  • A
    વટાણા (Garden pea)
  • B
    તુવેર (Pigeon pea)
  • C
    મીઠા વટાણા (Sweet pea)
  • D
    મગ (Moong)

Explore More

Similar Questions

મેન્ડલનું કાર્ય લાંબા સમય સુધી અસ્વીકૃત રહ્યું,જેના કારણો નીચે મુજબ છે:
$I.$ સંદેશાવ્યવહાર સરળ નહોતો.
$II.$ કારકો (factors) જે મિશ્રિત થતા નથી,તે ખ્યાલ સ્વીકારવામાં આવ્યો ન હતો.
$III.$ જૈવિક સમસ્યાઓને સમજાવવા માટે ગણિતનો ઉપયોગ અસ્વીકાર્ય હતો.
$IV.$ તે કારકોના અસ્તિત્વ માટે કોઈ ભૌતિક પુરાવા આપી શક્યા ન હતા.
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રભાવી સ્વરૂપ પ્રકાર (dominant phenotype) દર્શાવતી વનસ્પતિનું જનીન પ્રકાર (genotype) શેના દ્વારા નક્કી કરી શકાય છે?

વારસાગમન અને આનુવંશિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે?

$Gene$ (જનીન) શબ્દ..... દ્વારા આપવામાં આવ્યો હતો.

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo