નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ પાણીમાંથી કઠિનતા દૂર કરવા માટે થાય છે?

  • A
    કેલ્ગોન $(Calgon)$
  • B
    બેયર $(Bayer)$
  • C
    સરપેક $(Serpek)$
  • D
    હૂપ $(Hoop)$

Explore More

Similar Questions

કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory) શેના પર આધારિત છે?

નીચેનામાંથી કયો સૌથી સરળ એમિનો એસિડ છે?

ગ્લિસરોલ $\xrightarrow{KHSO_4} (A)$ $\xrightarrow{LiAlH_4} (B)$; $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

$100 \ \Omega$ અવરોધ ધરાવતું એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર જ્યારે તેમાંથી $100 \ \mu A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. જો તેને $1 \ mA$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવવા માટે તૈયાર કરવામાં આવે,તો ગેલ્વેનોમીટર સાથે જોડવા માટેના શંટ અવરોધનું મૂલ્ય ઓહ્મમાં કેટલું હશે?

નીચેની પ્રક્રિયામાં $Y$ શું છે?
$C_2H_5I + NaOC_2H_5 \longrightarrow X + NaI$
$X + 2HI \xrightarrow{\Delta} 2Y + H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo