નીચેનામાંથી કયું મિશ્રણ એસિડિક બફર બનાવે છે?

  • A
    $NaOH + HCl$
  • B
    $CH_3COOH + CH_3COONa$
  • C
    $NH_4OH + NH_4Cl$
  • D
    $H_2CO_3 + (NH_4)_2CO_3$

Explore More

Similar Questions

એસિડિક બફર દ્રાવણની બનાવટ ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

$0.2 \, M \, NH_{4}Cl$ અને $0.1 \, M \, NH_{3}$ ધરાવતા દ્રાવણનો $pH$ ગણો. એમોનિયા દ્રાવણનો $pK_{b} = 4.75$ છે.

એક ચોક્કસ એસિડિક દ્રાવણ $X^-$ અને $HX$ ની સમાન સાંદ્રતા ધરાવે છે. જો $X^-$ માટે $K_b = 10^{-10}$ હોય,તો બફરની $pH$ કેટલી થશે?

$0.30 \ M \ NH_3$ અને $0.20 \ M \ NH_4^+$ ની સાંદ્રતા ધરાવતું એક બફર દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે?

$100 \, mL$ $0.1 \, mol \, L^{-1}$ એસિટિક એસિડને $50 \, mL$ $0.2 \, mol \, L^{-1}$ સોડિયમ એસિટેટમાં ઉમેરીને જલીય બફર તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડનો $pK_a$ $4.76$ હોય,તો બફરનું $pH$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo