નીચેનામાંથી કયો અણુ અષ્ટકનો નિયમ પાળતો નથી?

  • A
    $CCl_4$
  • B
    $Cl_2$
  • C
    $O_2$
  • D
    $BeF_2$

Explore More

Similar Questions

$P\pi - P\pi$ બંધન ઓક્સિજન અને કોની વચ્ચે થાય છે?

$AlCl_3$,પ્રક્રિયાઓમાં,શેના તરીકે વર્તે છે?

$BCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતું નથી,જ્યારે $BH_3$ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ કે ....

$HF, HCl, HBr$ ની બંધ વિયોજન ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું (electron deficient) સંયોજન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo