નીચેનામાંથી કયું સંયોજન $50\%\,KOH$ સાથે પ્રક્રિયા કરીને અનુરૂપ આલ્કોહોલ અને એસિડ ક્ષાર આપે છે?

  • A
    એસીટાલ્ડિહાઈડ
  • B
    એસીટોન
  • C
    બેન્ઝાલ્ડિહાઈડ
  • D
    સાયક્લોહેક્ઝેનોન

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો.
નીપજ $A$ છે

વિધાન: એસીટોએસીટીક એસ્ટર,$CH_3COCH_2COOC_2H_5$,આયોડોફોર્મ કસોટી આપશે.
કારણ: તે $CH_3CO-$ સમૂહ ધરાવતું નથી.

આમાંથી કયો પ્રક્રિયક નીચે મુજબનું રિડક્શન કરશે?
$NC-CH_2-CO-CH_2-CH=CH_2 \to NC-CH_2-CH(OH)-CH_2-CH=CH_2$

ઉપરની શ્રેણીમાં,$P$ અને $Q$ નીપજોને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેના રૂપાંતરણ માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?
$CH_3-CH=CH-CHO \longrightarrow CH_3-CH=CH-CH_2OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo