નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

  • A
    આયનીય લાક્ષણિકતા $MCl > MCl_2 > MCl_3$
  • B
    ધ્રુવીયતા (Polarizability) $F^{-} < Cl^{-} < Br^{-} < I^{-}$
  • C
    ધ્રુવીભવન શક્તિ (Polarising power) $Na^{+} < K^{+} < Mg^{+2} < Al^{+3}$
  • D
    ધ્રુવીભવન શક્તિ (Polarising power) $Li^{+} < Be^{+2} < B^{+3}$

Explore More

Similar Questions

$BCl_{3}$, $AlCl_{3}$ અને $GaCl_{3}$ માટે આયનીય લાક્ષણિકતાનો વધતો ક્રમ કયો છે?

વિધાન : $LiCl$ એ મુખ્યત્વે સહસંયોજક સંયોજન છે.
કારણ : $Li$ અને $Cl$ વચ્ચેની વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ ઓછો છે.

$LiF$ પાણીમાં લગભગ અદ્રાવ્ય છે જ્યારે $LiCl$ માત્ર પાણીમાં જ નહીં પણ એસિટોનમાં પણ દ્રાવ્ય છે,શા માટે?

ફાજન્સના નિયમ મુજબ,ઇલેક્ટ્રોવેલેન્ટ (આયનીય) બંધનું નિર્માણ શેના દ્વારા અનુકૂળ બને છે?

તેમના સહસંયોજક ગુણધર્મોના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
$i. KF < KI$
$ii. LiF < KF$
$iii. SnCl_2 < SnCl_4$
$iv. NaCl < CuCl$
સાચો વિકલ્પ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo