નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

  • A
    $Zn > Cd > Hg$ (પરમાણ્વીયકરણની ઉષ્મા)
  • B
    $Mn_2O_7 > MnO_2 > MnO$ (એસિડિક પ્રબળતા)
  • C
    $CrO_3 > MoO_3 > WO_3$ (ઓક્સિડેશનકર્તા સ્વભાવ)
  • D
    $HgCl_2 > CdCl_2 > ZnCl_2$ (આયનીય લાક્ષણિકતા)

Explore More

Similar Questions

પાણીમાં સૌથી વધુ એસિડિક સંયોજન કયું છે?

નીચેનામાંથી કયા ધાતુના કેટાયનનો ઓક્સાઈડ ઉભયગુણી (amphoteric) નથી?

$AgF_2$ સંયોજન અસ્થિર છે. જોકે,જો તે બને તો તે ખૂબ જ પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. શા માટે?

લોખંડની નિષ્ક્રિયતા (Passivity) શેના નિર્માણને કારણે હોય છે?

કયા તત્વની ઓક્સિડેશન અવસ્થા $4$ થી $6$ સુધીની હોઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo