નીચેનામાંથી કઈ અંગ પ્રણાલીઓ સંયુક્ત રીતે શરીરના અંગોની તમામ પ્રવૃત્તિઓનું સંકલન અને એકીકરણ કરે છે?

  • A
    ચેતાતંત્ર અને સંવેદી તંત્ર
  • B
    પાચનતંત્ર અને શ્વસનતંત્ર
  • C
    ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર
  • D
    પરિવહનતંત્ર અને શ્વસનતંત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા માનવ અંગતંત્રો નિયંત્રણ અને સહનિયમન માટે જવાબદાર છે?
$I -$ અંતઃસ્ત્રાવી તંત્ર,$II -$ પાચનતંત્ર,$III -$ કંકાલતંત્ર,$IV -$ ચેતાતંત્ર,$V -$ ઉત્સર્જનતંત્ર

ઇન્સ્યુલિન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. માનવ ઇન્સ્યુલિન $51$ એમિનો એસિડનું બનેલું છે જે બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓમાં ગોઠવાયેલું હોય છે.
$II$. બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ બે ડાયસલ્ફાઈડ બ્રિજ દ્વારા જોડાયેલી હોય છે.
$III$. મનુષ્યો સહિતના સસ્તન પ્રાણીઓમાં,ઇન્સ્યુલિન પ્રો-હોર્મોન તરીકે સંશ્લેષિત થાય છે,જેમાં $C$-પેપ્ટાઈડ નામનો વધારાનો ભાગ હોય છે.
$IV$. પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઈડ હાજર હોતું નથી.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. $CCK$$I$. મૂત્રપિંડ
$B$. $GIP$$II$. હૃદય
$C$. $ANF$$III$. જઠરીય ગ્રંથિ
$D$. $ADH$$IV$. સ્વાદુપિંડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo