નીચેનામાંથી કઈ અંગિકાઓ પટલ ધરાવે છે?

  • A
    રંગસૂત્રો,કોષકેન્દ્રિકા અને કણાભસૂત્ર
  • B
    કોષરસ,હરિતકણ અને કણાભસૂત્ર
  • C
    કોષરસ,કોષકેન્દ્રિકા અને સ્ટાર્ચકણ
  • D
    રંગસૂત્રો,હરિતકણ અને સ્ટાર્ચકણ

Explore More

Similar Questions

પ્રાણીકોષમાં કઈ અંગિકા જોવા મળતી નથી?

કોષ અંગિકાઓને . . . . . . પદ્ધતિ દ્વારા અલગ પાડવામાં આવે છે.

નીચેનામાંથી શેમાં રંજકકણો (Plastids) જોવા મળતા નથી?

કૉલમ $-I$ વૈજ્ઞાનિકો દર્શાવે છે અને કૉલમ $-II$ તેમની શોધ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ રોબર્ટ હુક$(i)$ કોષવાદ
$(B)$ રોબર્ટ બ્રાઉન$(ii)$ ગોલ્ગી પ્રસાધન
$(C)$ સ્લિડન અને શ્વાન$(iii)$ કોષ
$(D)$ કેમિલો ગોલ્ગી$(iv)$ કોષકેન્દ્ર

કોષઅંગિકા કે જે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિડાઈઝિંગ ઉત્સેચકો ધરાવે છે તે ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo