નીચેનામાંથી કઈ જોડીમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો $EAN$ સમાન નથી?

  • A
    $[Fe(CN)_6]^{3-}$ અને $[Fe(NH_3)_6]^{3+}$
  • B
    $[Cr(NH_3)_6]^{3+}$ અને $[Cr(CN)_6]^{3-}$
  • C
    $[FeF_6]^{3-}$ અને $[Fe(CN)_6]^{3-}$
  • D
    $[Ni(CO)_4]$ અને $[Ni(CN)_4]^{2-}$

Explore More

Similar Questions

$[Cr(SCN)_6]^{3-}$ માં $Cr$ નો $EAN$ કેટલો થશે?

Difficult
View Solution

$[Ni(NH_3)_4]SO_4$ માં $Ni$ નો $E.A.N.$ કેટલો છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ $EAN$ નિયમનું પાલન કરતો નથી?

$[Ni(CO)_4]$ માં $Ni$ નો $EAN$ .... થશે.

Difficult
View Solution

જો $[V(CO)_6]^{n-}$ એનિઓનિક સ્પીસીઝ સિડવિક $EAN$ નિયમનું પાલન કરતી હોય અને અષ્ટફલકીય આકાર ધરાવતી હોય,તો તેમાં $n$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo