નીચેનામાંથી કઈ જોડી સમાન ચુંબકીય મોમેન્ટ ધરાવે છે?

  • A
    $Cr^{3+}, Mn^{3+}$
  • B
    $Fe^{3+}, Mn^{2+}$
  • C
    $Fe^{2+}, Mn^{2+}$
  • D
    $Ni^{2+}, Co^{2+}$

Explore More

Similar Questions

$Zn$ અને $Cd$ ધાતુઓ ચલિત સંયોજકતા દર્શાવતી નથી કારણ કે

સૌથી ઓછું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ધરાવતો ધાતુ આયન (વાયુ અવસ્થામાં) .... છે.

કયા સંયોજનનું જલીય દ્રાવણ રંગીન હોય છે?

એક સંક્રાંતિ તત્વ $X$ ની $+3$ ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના $[Ar]3d^4$ છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

નીચેનામાંથી કયું મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo