$2,3-$બ્યુટેનડાયોલની નીચેનામાંથી કઈ જોડી પ્રતિબિંબીત સમઘટકો (enantiomers) છે?

  • A
    $2R, 3R$ અને $2S, 3S$
  • B
    $2S, 3S$ અને $2S, 3R$
  • C
    $2R, 3R$ અને $2R, 3S$
  • D
    $2S, 3S$ અને $2R, 3S$

Explore More

Similar Questions

$1, 2-$ ડાયક્લોરોસાયક્લોહેક્ઝેનમાં કેટલા અસમ (chiral) કાર્બન હાજર છે?

શુદ્ધ પ્રકાશીય પ્રતિબિંબકારકનું પ્રકાશીય નિષ્ક્રિય $(+)$ અને $(-)$ પ્રતિબિંબકારક મિશ્રણમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહે છે?

પ્રતિબિંબિઓ (Enantiomers) ના અસ્તિત્વ માટે આવશ્યક અને પર્યાપ્ત શરત ........... છે.

નીચેનામાંથી કયું સંયોજન કાયરલ (chiral) નથી?

$2$-ક્લોરોબ્યુટેન માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo