નીચેનામાંથી પ્રાણી અને વનસ્પતિની કઈ જોડી ભારતમાં ભયજનક (endangered) સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    વડ અને કાળી બતક
  • B
    બેન્ટિંકિયા નિકોબારિકા અને રેડ પાંડા
  • C
    આંબલી અને રીસસ વાંદરો
  • D
    સિંકોના અને દીપડો

Explore More

Similar Questions

Column-$I$ માં આપેલી શ્રેણીને Column-$II$ માં તેમના વર્ણન સાથે જોડો.
Column-$I$Column-$II$
$i$. લુપ્ત (Extinct)$a$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $50\%$ થી $70\%$ નો ઘટાડો.
$ii$. ભયગ્રસ્ત (Endangered)$b$. પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી જાતિઓ.
$iii$. અસુરક્ષિત (Vulnerable)$c$. એવી જાતિ કે જેનો છેલ્લો સભ્ય મૃત્યુ પામ્યો હોય.
$iv$. ઓછી ચિંતાજનક (Least concern)$d$. છેલ્લા $10$ વર્ષમાં જાતિની વસ્તીમાં $30\%$ થી $50\%$ નો ઘટાડો.

વનસ્પતિઓની વૈશ્વિક જૈવવિવિધતા દર્શાવતા આપેલ પાઇ ચાર્ટમાં '$P$' અને '$Q$' અનુક્રમે શું દર્શાવે છે?

વનસ્પતિ સંરક્ષણનો મુખ્ય હેતુ .......... છે.

$2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) પરની વિશ્વ સમિટમાં શેના માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી?

પ્રજાતિ-વિસ્તાર સંબંધ દર્શાવતી આકૃતિમાં $X$ માટે શું સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo