નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી એનાન્શિયોમર્સ (enantiomers) ની જોડી છે?

  • A
    $3$-બ્રોમો-$2$-ક્લોરોબ્યુટેન
    Option A
  • B
    $1,3$-ડાયમિથાઈલસાયક્લોપેન્ટેન
    Option B
  • C
    $1,2$-ડાયમિથાઈલસાયક્લોહેક્ઝેન
    Option C
  • D
    $1,2,3$-ટ્રાયક્લોરોબ્યુટેન
    Option D

Explore More

Similar Questions

$C_4H_8O$ આણ્વીય સૂત્ર ધરાવતા ચક્રીય ઈથર્સના બંધારણીય અને અવકાશીય સમઘટકોને ધ્યાનમાં લેતા કુલ સમઘટકોની સંખ્યા કેટલી થાય?

બ્યુટીન $(C_4H_8)$ ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી છે?

જે સંયોજન ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા બંને દર્શાવે છે તે છે

નીચેની દરેક જોડી સમાન (identical),પ્રતિબિંબી (enantiomers) કે ડાયાસ્ટીરિયોમર્સ (diastereomers) છે તે દર્શાવો?
$I$ || $II$ || $III$

Difficult
View Solution

નીચેનામાંથી કયું મેસો સંયોજન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo