નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી મેટામેરિઝમ (metamerism) નું ઉદાહરણ છે?

  • A
    $n-$બ્યુટેન અને $2-$મિથાઈલપ્રોપેન
  • B
    ડાયમિથાઈલ ઈથર અને ઈથાઈલ આલ્કોહોલ
  • C
    બ્યુટ$-2-$ઈન અને બ્યુટ$-1-$ઈન
  • D
    ઈથોક્સીઈથેન અને $1-$મિથોક્સીપ્રોપેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સમઘટકોની જોડી મેટામેરિઝમ (metamerism) નું ઉદાહરણ છે?

$C_6H_{14}$ માટે બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

કયો પદાર્થ ચલરૂપકતા (tautomerism) દર્શાવે છે?

$CH_3-CH_2-O-CH_2-CH_3$ અને $CH_3-O-CH_2-CH_2-CH_3$ એ . . . છે.

ટોટોમેરિઝમ (ચલરૂપકતા) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo