ભ્રૂણના નીચેનામાંથી કયા ભાગમાં મૂલાંકુર (radicle) અને પ્રાંકુર (plumule) હોય છે?

  • A
    બીજપત્ર
  • B
    બીજાવરણ
  • C
    ભ્રૂણીય ધરી
  • D
    ભ્રૂણપોષ

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણીય નિલંબન (suspensor) નું કાર્ય શું છે?

પરિપક્વ બીજમાં આગામી પેઢીનો પૂર્વજ કોણ છે?

કૉલમ-$I$ માં આપેલા ભ્રૂણીય કોષોને કૉલમ-$II$ માં આપેલા તેમના ઉદભવ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પો પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$a$. સસ્પેન્સર ઇનિશિયલ$i$. $2$-કોષીય પ્રો-એમ્બ્રિયોનો મોટો આધારભૂત કોષ
$b$. એમ્બ્રિયોનલ ઇનિશિયલ$ii$. અંડછિદ્ર તરફનો સસ્પેન્સરનો પ્રથમ કોષ
$c$. હૌસ્ટોરિયમ$iii$. સસ્પેન્સરનો સૌથી નીચેનો કોષ
$d$. હાયપોફિસિસ$iv$. $2$-કોષીય પ્રો-એમ્બ્રિયોનો નાનો અંતિમ કોષ

$A$: દ્વિદળી ભ્રૂણજનનમાં અષ્ટક અવસ્થાના આઠ કોષો ભ્રૂણીય કોષમાં $2$ ઉભા અને $1$ આડા વિભાજન દ્વારા બને છે.
$R$: આ કોષો એપિબેસલ અને હાયપોબેસલ સ્તરમાં ગોઠવાયેલા હોય છે.

ઉપરાક્ષ (epicotyl) શેમાં પરિણમે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo