કોષચક્રના નીચેનામાંથી કયા તબક્કાને આરામનો તબક્કો (resting phase) પણ કહેવામાં આવે છે?

  • A
    કોષકેન્દ્ર વિભાજન (Karyokinesis)
  • B
    કોષરસ વિભાજન (Cytokinesis)
  • C
    આંતરાવસ્થા (Interphase)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કોષચક્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કોષીય પ્રજનનની પ્રક્રિયા કેટલા કોષ દ્વારા શરૂ થાય છે?

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન (Transcription) પ્રક્રિયા કોષચક્રના i અને ii તબક્કા દરમિયાન થાય છે.

આપેલ આકૃતિમાં $S$ શું દર્શાવે છે?

બે ક્રમિક સમભાજન (mitosis) ની વચ્ચે,કોષ કઈ અવસ્થામાં છે તેમ કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo