નીચેનામાંથી કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો ઉપયોગ નીંદણનાશક તરીકે થાય છે?

  • A
    $2,4-D$
  • B
    કાઈનેટિન
  • C
    એબ્સિસિક એસિડ
  • D
    જિબરેલિન

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં કોષ લંબન (Cell elongation) શેના દ્વારા થાય છે?

નીચેના વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $NAA$
$(2)$ $IPA$

નીચેનામાંથી કયું વનસ્પતિ કાર્ય સામાન્ય રીતે ઓક્સિન દ્વારા સંચાલિત અથવા નિયંત્રિત થતું નથી?

પ્રરોહમાં પ્રકાશાનુવર્તન (Phototropism) શેના કારણે થાય છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $PGRs$
$(2)$ $IAA$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo