પ્રોપિયોનાલ્ડિહાઈડના ઓક્સિડેશન દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

  • A
    એસિટિક એસિડ
  • B
    ફોર્મિક એસિડ અને એસિટિક એસિડ
  • C
    પ્રોપેનોઈક એસિડ
  • D
    $n$-પ્રોપાઈલ આલ્કોહોલ

Explore More

Similar Questions

$Hex-4-en-2-ol$ ની $PCC$ સાથે પ્રક્રિયા કરતા $'A'$ મળે છે. $'A'$ ની સોડિયમ હાઈપોઆયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા $'B'$ મળે છે,જેનું સોડા લાઈમ સાથે ગરમ કરતા $'C'$ મળે છે. સંયોજન $'C'$ શું છે?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

કીટોન્સ $Mg-Hg$ સાથે પ્રક્રિયા કરીને અને ત્યારબાદ પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું આપે છે?

વિધાન : એસીટાલ્ડિહાઈડ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને આલ્ડોલ આપે છે.
કારણ : એસીટાલ્ડિહાઈડના અણુમાં $\alpha$-હાઈડ્રોજન પરમાણુ હોય છે.

બેન્ઝાલ્ડિહાઈડની સોડિયમ હાઈડ્રોક્સાઈડના દ્રાવણની હાજરીમાં એસિટોફેનોન સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo