જ્યારે કોપર ધાતુની પ્રક્રિયા $HNO_{3}$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજો પ્રાપ્ત થશે?

  • A
    $NO$ અને $N_{2}O_{5}$
  • B
    $NO$ અને $NO_{2}$
  • C
    $NO_{2}$ અને $N_{2}O_{5}$
  • D
    $HNO_{2}$ અને $N_{2}$

Explore More

Similar Questions

ગરમ કરવા પર,લેડ$(II)$ નાઈટ્રેટ કથ્થઈ રંગનો વાયુ $(A)$ આપે છે. વાયુ $(A)$ ને ઠંડો પાડતા તે રંગહીન ઘન/પ્રવાહી $(B)$ માં ફેરવાય છે. $(B)$ ને $NO$ સાથે ગરમ કરતા તે વાદળી રંગના ઘન $(C)$ માં ફેરવાય છે. ઘન $(C)$ માં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેનામાંથી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ સાથે યોગ્ય રીતે જોડાયેલ છે?

$P_4$ (ટેટ્રાહેડ્રલ) અણુમાં:

Difficult
View Solution

ફોસ્ફરસના નીચેના પૈકી કયા ઓક્સોએસિડમાં $P-O-P$ બંધ હશે?
$I$. $H_4P_2O_5$
$II$. $H_4P_2O_6$
$III$. $H_4P_2O_7$
$IV$. $(HPO_3)_3$

આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં તેમના સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનોના ગુણધર્મમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo