પ્રોટોપ્લાઝમ દ્વારા બાહ્ય અને આંતરિક વાતાવરણમાં થતા ફેરફારો સામેની પ્રતિક્રિયાને નીચેનામાંથી કયો ગુણધર્મ આભારી છે?

  • A
    પ્રજનનક્ષમતા (Reproducibility)
  • B
    પરિવર્તનશીલતા (Mutability)
  • C
    ઉત્તેજનાશીલતા (Irritability)
  • D
    અનુકૂલનક્ષમતા (Adaptability)

Explore More

Similar Questions

વર્ગીકરણના સંદર્ભમાં નીચેનામાંથી શું અસત્ય છે?

સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

સજીવો બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે છે,જેમ કે:

બે વનસ્પતિઓ એક જ જાતિની છે તેમ નિર્ણાયક રીતે ક્યારે કહી શકાય?

વનસ્પતિઓ,પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $P$ બાબતે જુદાપણું ધરાવે છે જ્યારે $Q$ બાબતે સરખાપણું દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo