નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગોનું તરંગલંબાઈ સૌથી વધુ છે?

  • A
    $UV$-કિરણો
  • B
    $IR$-કિરણો
  • C
    માઇક્રોવેવ્સ
  • D
    $X$-કિરણો

Explore More

Similar Questions

$LASIK$ સર્જરી માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે?

વિદ્યુતચુંબકીય $(E.M.)$ વર્ણપટમાં $X$-કિરણ પ્રદેશ નીચેનામાંથી કોની વચ્ચે આવેલો છે?

માઇક્રોવેવ ઓવનમાં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે?

વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઊર્જા $11 \, keV$ છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવે છે?

હાઈડ્રોજનના બે નજીકના ઊર્જા સ્તરોમાંથી ઉત્સર્જિત $1057 \ MHz$ આવૃત્તિ ધરાવતું વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo