નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

  • A
    $2$-બ્રોમો-$1$-મિથોક્સી-$3$-મિથાઈલબેન્ઝીન + $KNH_2$ / liq. $NH_3$ $\rightarrow$
  • B
    tert-બ્યુટાઈલ ક્લોરાઈડ + aq. $KOH$ $\rightarrow$
  • C
    tert-બ્યુટાઈલ ક્લોરાઈડ + alc. $KOH$ $\rightarrow$
  • D
    ક્લોરોબેન્ઝીન + $NaOH$ $(300^{\circ}C, 200 \ atm)$ $\rightarrow$

Explore More

Similar Questions

વિધાન : ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો ઉપયોગ બેન્ઝીન ન્યુક્લિયસમાં આલ્કાઈલ અથવા એસાઈલ ગ્રુપ દાખલ કરવા માટે થાય છે.
કારણ : બેન્ઝીન એ બ્રોમોબેન્ઝીનના ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન માટે દ્રાવક છે.

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

Difficult
View Solution

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં આલ્કાઈલ હેલાઈડની એરોમેટિક સંયોજનો સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$p$-ક્લોરોટોલ્યુઈન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજ છે?

$o-$ મિથોક્સિ ક્લોરોબેન્ઝિનની સોડામાઇડ $(NaNH_2)$ સાથે પ્રક્રિયા કરી એમોનિયા સાથે પ્રક્રિયા કરતા ........ મળે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo