નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે?

  • A
    $PCl_3 + 3H_2O \to H_3PO_3 + 3HCl$
  • B
    $NCl_3 + 3H_2O \to NH_3 + 3HOCl$
  • C
    $SbCl_3 + 3H_2O \to H_2SbO_3 + 3HCl$
  • D
    $BiCl_3 + H_2O \to BiOCl + 2HCl$

Explore More

Similar Questions

ફોસ્ફિનિક એસિડની બેઝિકતા કેટલી છે?

તીવ્ર વાસ ધરાવતો વાયુ $A$ એ સાંદ્ર $HCl$ સાથે ઘટ્ટ સફેદ ધુમાડા આપે છે. જ્યારે $A$ એ રંગહીન પ્રક્રિયક $B$ ના આલ્કલાઇન દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે લાલ-કથ્થઈ રંગના અવક્ષેપ $C$ બને છે. સંયોજનો $A, B, C$ અનુક્રમે કયા છે?

ચક્રીય મેટાફોસ્ફોરિક એસિડમાં $P-O-P$ બંધની સંખ્યા કેટલી છે?

ગરમ સાંદ્ર $H_2SO_4$ ની પ્રક્રિયા દ્વારા,ફોસ્ફરસ શેમાં રૂપાંતરિત થાય છે?

જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo