નીચેનામાંથી કઈ પ્રક્રિયા એડિશન (યોગશીલ) પ્રક્રિયાનું ઉદાહરણ નથી?

  • A
    બેન્ઝીન + $3H_2 \xrightarrow{Ni/\Delta}$ સાયક્લોહેક્ઝેન
  • B
    બેન્ઝીન + $Cl_2$ (વધારે) $\xrightarrow{AlCl_3, \text{અંધારું}}$ હેક્ઝાક્લોરોબેન્ઝીન
  • C
    બેન્ઝીન + $3O_2 \rightarrow$ બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ
  • D
    બેન્ઝીન + $3Cl_2 \xrightarrow{h\nu/\Delta}$ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ $(BHC)$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો માટે ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

$C_6H_6 + 3O_3$ $\longrightarrow X \stackrel{Zn / H_2O}{}$ ${\longrightarrow} Y$; $X$ અને $Y$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયાની અંતિમ નીપજ ................ થશે.
$C_6H_6 + 3Cl_2 \xrightarrow{\text{Sunlight}} ?$

Difficult
View Solution

નીચેનામાંથી કયું સલ્ફોનેશન પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

નેપ્થલીન $(P)$ નું વધારાના હાઇડ્રોજન વાયુ સાથે હાઇડ્રોજનેશન $1, 2, 3, 4-$ ટેટ્રાહાઇડ્રોનેપ્થલીન $(Q)$ પર અટકી જાય છે. આ પ્રયોગ પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo