નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓ સાચી છે? (પ્રતિક્રિયાઓનું સંતુલન અવગણો)
$(I)$ $Al + NaOH \xrightarrow{\Delta} NaAlO_2 + H_2$
$(II)$ $P_4 + NaOH + H_2O \to NaH_2PO_2 + PH_3$
$(III)$ $S + NaOH \to Na_2S_2O_3 + Na_2S + H_2O$

  • A
    માત્ર $I$
  • B
    માત્ર $III$
  • C
    $II$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

$X(aq.) + Na_2O_2 \to Y(aq.) \xrightarrow{BaCl_2} Z \downarrow_{\text{Insoluble in dil. } HCl}$
$X$ અને $Y$ અલગ-અલગ સોડિયમ ક્ષાર છે. તો ક્ષાર $(X)$ માં રહેલ ઋણાયન (anion) કયો છે?

એસિડિક માધ્યમમાં $1 \ mol$ ફેરસ ઓકઝોલેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે $MnO_4^-$ ના કેટલા મોલ જરૂરી છે?

$KMnO_4$ એ માધ્યમ $x$ માં $S_2O_3^{2-}$ નું $SO_4^{2-}$ માં અને માધ્યમ $y$ માં $NO_2^-$ નું $NO_3^-$ માં ઓક્સિડેશન કરે છે. $x$ અને $y$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $D$ શું છે?

જ્યારે $SO_2$ વાયુને એસિડીફાઇડ $K_2Cr_2O_7$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે દ્રાવણ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo