નીચેનામાંથી કયા પ્રક્રિયકો પ્રોપીનનું $1-$પ્રોપેનોલમાં રૂપાંતર કરે છે?

  • A
    $H_2O, H_2SO_4$
  • B
    $B_2H_6, H_2O_2, OH^{-}$
  • C
    $MgSO_4, NaBH_4/H_2O$
  • D
    જલીય $KOH$

Explore More

Similar Questions

$10 \, H$ ની એક આદર્શ કોઈલને $5 \, \Omega$ ના અવરોધ અને $5 \, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોડાણ કર્યાના $2 \, s$ પછી,પરિપથમાં વહેતો પ્રવાહ (એમ્પિયરમાં) કેટલો હશે?

મેટલ કાર્બોનાઈલની આઈસોઈલેક્ટ્રોનિક શ્રેણીમાં,$CO$ બંધની મજબૂતી કયા ક્રમમાં વધવાની અપેક્ષા છે?

ખોટું વિધાન કર્યું છે?

એક ઉમેદવાર ક્રમશઃ ત્રણ કસોટીઓ આપે છે અને પ્રથમ કસોટી પાસ કરવાની સંભાવના $p$ છે. જો તે અગાઉની કસોટી પાસ કરે તો પછીની કસોટી પાસ કરવાની સંભાવના $p$ છે,અને જો તે અગાઉની કસોટીમાં નાપાસ થાય તો તે $\frac{p}{2}$ છે. જો ઉમેદવાર ઓછામાં ઓછી બે કસોટી પાસ કરે તો તેની પસંદગી થાય છે. ઉમેદવારની પસંદગી થવાની સંભાવના કેટલી છે?

જો $A = \{2, 3, 4, 8, 10\}$,$B = \{3, 4, 5, 10, 12\}$,અને $C = \{4, 5, 6, 12, 14\}$ હોય,તો $(A \cap B) \cup (A \cap C)$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo