નીચેનામાંથી કયું ન્યુક્લિયોસાઇડનું સરળ સ્વરૂપ દર્શાવે છે?

  • A
    બેઝ $-$ શર્કરા $-$ ફોસ્ફેટ
  • B
    શર્કરા $-$ બેઝ
  • C
    શર્કરા $-$ ફોસ્ફેટ
  • D
    બેઝ $-$ ફોસ્ફેટ

Explore More

Similar Questions

ન્યુક્લિયોસાઇડમાં,બેઇઝ શર્કરાના $1^{\prime}$ સ્થાન પર જોડાયેલ હોય છે. ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિયોસાઇડના શર્કરાના એકમ સાથે ફોસ્ફોરિક એસિડના એકમને જોડીને બને છે. ન્યુક્લિયોટાઇડ મેળવવા માટે ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફોરિક એસિડ શર્કરાના કયા સ્થાન પર જોડાય છે?

$DNA$ માં, ક્રમિક ડીઓક્સિન્યુક્લિયોટાઇડ્સ શેના દ્વારા જોડાયેલા હોય છે?

ન્યુક્લિક એસિડનું જૈવિક મહત્વ જણાવો.

એડીનોસાઇન એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

$DNA$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo