કરોળિયા અને વીંછીમાં નીચેનામાંથી કયા શ્વસન અંગો જોવા મળે છે?

  • A
    બુક લંગ્સ (Book lungs)
  • B
    ઝાલર (Gills)
  • C
    શ્વસન છિદ્રો (Spiracles)
  • D
    ટીનિડિયા (Ctenidia)

Explore More

Similar Questions

ત્વચા ........... માં શ્વસન અંગ છે.

વિધાન : કીટકોમાં રુધિર રંગીન હોય છે.
કારણ : કીટકોના રુધિરનો $O_2$ ના વહનમાં કોઈ ફાળો નથી.

અપૃષ્ઠવંશી પ્રાણીઓના નિમ્ન ક્રમમાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે?

જલીય સંધિપાદ પ્રાણીઓ જેવા કે ક્રેફિશ,ઝીંગા અને મૃદુકાય પ્રાણીઓ જેવા કે $Unio$ માં શ્વસનાંગો કયા છે?

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો.
કૉલમ $I$ (પ્રાણીઓ)કૉલમ $II$ (શ્વસન અંગો / સપાટી)
$1$. કરોળિયો$a$. આંતરિક ઝાલર
$2$. કોષ્ઠાંત્રી$b$. બુક લંગ્સ (પુસ્તક ફેફસાં)
$3$. દેડકો$c$. કોષરસ પટલ
$4$. માછલી$d$. ફેફસાં
$e$. બાહ્ય ઝાલર
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo