નીચેનામાંથી કયું ક્ષાર નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતું નથી?

  • A
    એમોનિયમ ફ્લોરાઇડ
  • B
    એમોનિયમ સાયનાઇડ
  • C
    એમોનિયમ એસિટેટ
  • D
    એમોનિયમ ક્લોરાઇડ

Explore More

Similar Questions

જો હાઇડ્રેઝિન $(N_2H_4)$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $(K_b)$ $9.6 \times 10^{-9}$ હોય,તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1 \ M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા ખાતરનો નિયમિત ઉપયોગ જમીનની એસિડિટી વધારે છે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનો $pH$ $7.0$ કરતા ઓછો હશે?

જળવિભાજન (Hydrolysis) એટલે શું? જળવિભાજન ન કરતા અને જળવિભાજન કરતા આયનો વચ્ચેનો તફાવત આપો.

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા ક્ષારને પાણીમાં ઓગાળતા $pH$ નું મૂલ્ય $7$ કરતા ઓછું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo