નીચેનામાંથી કયો તત્વોનો સમૂહ એપેટાઇટમાં હાજર છે?

  • A
    $Mg, P$ અને $S$
  • B
    $Ca, P$ અને $O$
  • C
    $Al, Mg$ અને $P$
  • D
    $Ca, S$ અને $O$

Explore More

Similar Questions

$P_4 + 3 NaOH + 3 H_2 O \xrightarrow{CO_2} 3 X + PH_3 \uparrow$
$X \xrightarrow{HCl_{(aq)}} Y + NaCl$
$Y$ વિશેનું ખોટું વિધાન કયું છે?

આઈસોહાઈપોફોસ્ફોરિક એસિડના જળવિભાજનની નીપજો નીચેનામાંથી કયા સંયોજનની નીપજો સમાન છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરતાં એક વાયુ મુક્ત થાય છે. આ જ વાયુ નીચેનામાંથી શેમાંથી મળે છે?

ફોસ્ફરસ દ્વારા દર્શાવવામાં આવતા ઓક્સિડેશન આંકની રેન્જ (ગાળો) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo