નીચેનામાંથી કયો દ્રાવ્ય પાણીમાં ઓગળતા,સમાન સાંદ્રતા ધરાવતો હોવા છતાં,સંખ્યાત્મક ગુણધર્મનું સૌથી વધુ મૂલ્ય દર્શાવે છે?

  • A
    યુરિયા
  • B
    ગ્લુકોઝ
  • C
    સુક્રોઝ
  • D
    સોડિયમ ક્લોરાઇડ

Explore More

Similar Questions

જો સમાન સાંદ્રતા ધરાવતા નોન-ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણનું $\Delta T_{b}$ મૂલ્ય '$x$' $K$ હોય,તો પાણીમાં $1 \ m \ AlCl_3$ દ્રાવણ માટે $\Delta T_{b}$ નું અપેક્ષિત મૂલ્ય શોધો.

કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?

નીચેનામાંથી કોણ $K_3[Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવ $(i)$ ધરાવે છે?

$0.2 \ m$ નિર્બળ એસિડ $(HX)$ ના જલીય દ્રાવણનું ઠારણબિંદુ શોધો,જે $20\%$ આયનીકરણ પામે છે. ......... $^oC$. (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ ^oC/m$)

નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo