નીચેનામાંથી કયા ઘટકનું બંધારણ નિયમિત સમચતુષ્ફલકીય છે?

  • A
    $XeF_4$
  • B
    $Ni(CN)_4^{2-}$
  • C
    $BF_4^-$
  • D
    $SF_4$ (પરમાણુ ક્રમાંક: $B=5, S=16, Ni=28, Xe=54$)

Explore More

Similar Questions

મિથેન $(CH_4)$ નો બંધકોણ અને બંધ લંબાઈ કેટલી છે?

$PCl_5$ અણુ એ કયા પ્રકારના સંકરણનું પરિણામ છે?

$CO_2$ ના અણુમાં $180^{\circ}$ નો બંધકોણ હોય છે. તેને નીચેનામાંથી કોના આધારે સમજાવી શકાય?

શુદ્ધ પરમાણ્વીય કક્ષકોની તુલનામાં,સંકર કક્ષકો ધરાવે છે

$sp$ સંકરણમાં,આકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo