વર્ગ Basidiomycetes (બેસિડિયોમાયસેટીસ) વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ તેઓ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે કારણ કે આ ફૂગના માત્ર અલિંગી અથવા વાનસ્પતિક તબક્કાઓ જ જાણીતા છે.
$(ii)$ તેઓ જમીનમાં,લાકડાના ટુકડાઓ પર અને વૃક્ષના થડ પર ઉગે છે.
$(iii)$ તેઓ વનસ્પતિના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે,દા.ત.,ગેરૂ અને અંગારિયા.
$(iv)$ કેટલાક સામાન્ય સભ્યો Agaricus,Ustilago અને Puccinia છે.

  • A
    માત્ર $(i)$
  • B
    $(i)$ અને $(ii)$ બંને
  • C
    $(ii), (iii)$ અને $(iv)$
  • D
    આ બધા

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ રાઈ પર પરોપજીવી ફૂગ$(1)$ ન્યુરોસ્પોરા
$(B)$ ગેરૂ અને અંગારિયો રોગ$(2)$ પક્સિનિયા અને અસ્ટીલેગો
$(C)$ આનુવંશિક કાર્યમાં વપરાતી$(3)$ મોરેલ્સ અને ટ્રફલ્સ
$(D)$ ખાદ્ય વાનગીઓ$(4)$ આલ્બ્યુગો
$(E)$ બ્રેડ મોલ્ડ$(5)$ રાઈઝોપસ

નીચેનામાંથી કયું એસ્કોમાયસેટીસ (Ascomycetes) નું લાક્ષણિક લક્ષણ છે?

ફૂગમાં લિંગીપ્રજનનની નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી?

મનુષ્યમાં દાદર (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક $Microsporum$ એ કઈ સૃષ્ટિના સજીવોને સમાન છે?

છાણક્ષી (coprophilous) ફૂગ કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo