નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta H$ ધન હોય છે
  • B
    ઉષ્માશોષક પ્રક્રિયા માટે $\Delta H$ ઋણ હોય છે
  • C
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા હંમેશા સમાન હોય છે
  • D
    ગલન એન્થાલ્પી ઋણ હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની પ્રમાણિત સર્જન ઉષ્મા (heat of formation) દર્શાવે છે?

$C(s)$, $H_2(g)$, અને $CH_4(g)$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-390 \text{ kJ/mol}$, $-285 \text{ kJ/mol}$, અને $-890 \text{ kJ/mol}$ છે. મિથેન $(CH_4)$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો.

પ્રક્રિયાના પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર $(\Delta_r H^\circ)$ ની ગણતરી કરવા માટે નીચેનામાંથી કયા સમીકરણનો ઉપયોગ થાય છે?

$XY$,$X_2$ અને $Y_2$ (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) ની બંધ વિયોજન ઉર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે. જો $XY$ ની નિર્માણ એન્થાલ્પી $\Delta_fH = -200 \ kJ \ mol^{-1}$ હોય,તો $X_2$ ની બંધ વિયોજન ઉર્જા $kJ \ mol^{-1}$ માં શોધો.

$XeF_{2(g)} + H_{2(g)} \to 2HF_{(g)} + Xe_{(g)}$,$\Delta H^o = -430 \ kJ$
બંધ ઉર્જા:
$H-H = 435 \ kJ/mol$
$H-F = 565 \ kJ/mol$
$Xe-F$ બંધની સરેરાશ બંધ ઉર્જા $kJ/mol$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo