નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કીટકોના પગમાં સ્વાદ માટેના ગ્રાહકો આવેલા હોય છે
  • B
    શૂળત્વચી (Echinoderms) ના વિકાસમાં મુક્ત રીતે તરતી ડિપ્લ્યુરુલા ડિંભ અવસ્થાનો સમાવેશ થાય છે
  • C
    પૃષ્ઠવંશીઓમાં જ્યોત કોષો (Flame cells) ઉત્સર્જન અને આશૃતિનિયમન માટે હોય છે
  • D
    હાઈડ્રાના જીવનચક્રમાં અલિંગી અને લિંગી તબક્કાઓના એકાંતરણને મેટાજેનેસિસ કહેવામાં આવે છે

Explore More

Similar Questions

આ સમુદાયના પ્રાણીઓ કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે.

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેનાં બે લક્ષણો અને સમુદાય$/$વર્ગ સાથે સાચી જોડ રચે છે?
પ્રજાતિ બે લક્ષણો સમુદાય$/$વર્ગ
$A$. કરમિયું (Ascaris) $i$. ખંડયુક્ત શરીર,$ii$. નર અને માદા ભિન્ન નુપૂરક (Annelida)
$B$. સાલામાંડર (Salamandra) $i$. બાહ્યકર્ણપટલ કાન સૂચવે છે,$ii$. બાહ્યફલન ઉભયજીવી (Amphibia)
$C$. પ્ટેરોપસ (Pteropus) $i$. ત્વચા રોમ (વાળ) ધરાવે છે,$ii$. અંડપ્રસવી સસ્તન (Mammalia)
$D$. ઓબેલીયા (Obelia) $i$. ડંખકોષ,$ii$. અંગતંત્રીય આયોજન કોષ્ઠાંત્રિ (Coelenterata)

નીચેનામાંથી કેટલા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ,ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠ ધરાવે છે?
સેપિયા,લોલીગો,સાગરગોટા,બાલાનોગ્લોસસ,ડેન્ટાલિયમ,સમુદ્રકમળ,કાઇટોન,મોતીછીપ,તારામાછલી

એનેલિડા (Annelids) ની તુલનામાં,પ્લેટીહેલ્મિન્થિસ (Platyhelminthes) શું દર્શાવે છે?

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo