ગોલ્ગી પ્રસાધન (Golgi apparatus) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે પટલવિહીન અંગિકા છે.
  • B
    તે ચપટી કોથળીઓનું બનેલું છે જેને સિસ્ટર્ની (cisternae) કહેવાય છે.
  • C
    સિસ્ટર્ની $SER$ ને મળતી આવે છે.
  • D
    ગોલ્ગી પ્રસાધનને બે મુખ હોય છે - $cis$ અને $trans$.

Explore More

Similar Questions

ગોલ્ગી પ્રસાધનના ત્રણ બાહ્યાકાર સ્વરૂપો કયા છે?

$A$: અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓ (cisternae) દ્વારા પુટિકાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે.
$R$: ગોલ્ગીકાયની નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓ જોવા મળે છે.

ગોલ્ગી સિસ્ટર્નીનો વ્યાસ ........ છે.

રિબોઝોમ્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ $(ER)$ સાથે નીચેનામાંથી કોના દ્વારા જોડાયેલા હોય છે?

કઈ અંગિકાના અભાવે પ્રાણીકોષમાં સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo