નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $MnO_2$ એ $KClO_3$ ના $O_2$ માં વિઘટન માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
  • B
    સંપર્ક વિધિ (contact process) માં $SO_2$ નું $SO_3$ માં રૂપાંતર એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
  • C
    સફેદ ફોસ્ફરસ લસણ જેવી ગંધ ધરાવે છે અને સ્વભાવે ઝેરી છે.
  • D
    $\gamma-SO_3$ સાંકળ જેવું બંધારણ ધરાવે છે.

Explore More

Similar Questions

ઉદ્યોગોમાં $SO_2$ વાયુ મેળવવા માટે વપરાતી પદ્ધતિ ઓળખો.

સમૂહ $16$ ના તત્વોના $H_2E$ હાઇડ્રાઇડ્સમાં (જ્યાં $E = O, S, Se, Te$) $E-H$ બંધની બંધ વિયોજન ઉર્જાનો ક્રમ કયો છે?

જ્યારે સલ્ફરને $Na_2SO_3$ ના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

સલ્ફરનું કયું સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo