નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    Bis(glycinato)Zinc$(II)$ પ્રકાશીય રીતે સક્રિય છે
  • B
    $[NiCl_4]^{2-}$ અને $[PtCl_4]^{2-}$ ના આકાર અલગ છે
  • C
    $[Ni(CN)_4]^{4-}$ એ સમતલીય ચોરસ સંકીર્ણ છે
  • D
    $[Ni(CN)_4]^{2-}$ અને $[Ni(CO)_4]$ ની ચુંબકીય ચાકમાત્રા સમાન છે

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Co(en)_2Br_2]^+$ બે પ્રકાશીય સમઘટકો ધરાવે છે. તેમની સાચી ગોઠવણી કઈ છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: $CuSO_{4} \cdot 5H_{2}O$ માં,$Cu-O$ બંધ હાજર છે.
વિધાન $II$: $CuSO_{4} \cdot 5H_{2}O$ માં,$Cu(II)$ આયન સાથે સંયોજાતા લિગેન્ડ્સ $O$- અને $S$-આધારિત લિગેન્ડ્સ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

પાણીમાં $CuCr_2O_7$ દ્રાવણનો રંગ લીલો હોય છે કારણ કે

$[Co(NH_3)_5SO_4]Br$ ના $0.02 \, mol$ અને $[Co(NH_3)_5Br]SO_4$ ના $0.02 \, mol$ ધરાવતા મિશ્રણ $X$ ને પાણીમાં દ્રાવ્ય કરીને બે લિટર દ્રાવણ બનાવવામાં આવ્યું છે.
$1 \, L \, of \, X + \text{Excess of } AgNO_3 \rightarrow Y \, mol \, of \, ppt.$
$1 \, L \, of \, X + \text{Excess of } BaCl_2 \rightarrow Z \, mol \, of \, ppt.$
તો $Y$ અને $Z$ અનુક્રમે ............... થશે.

નીચેનામાંથી કયું સંયોજન કથ્થઈ રંગનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo