નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રબળ એસિડનો સંયુગ્મી બેઇઝ પ્રબળ બેઇઝ છે.
  • B
    નિર્બળ એસિડનો સંયુગ્મી બેઇઝ પ્રબળ બેઇઝ છે.
  • C
    નિર્બળ એસિડનો સંયુગ્મી બેઇઝ નિર્બળ બેઇઝ છે.
  • D
    બેઇઝ અને તેનો સંયુગ્મી એસિડ પ્રક્રિયા કરીને તટસ્થ દ્રાવણ બનાવે છે.

Explore More

Similar Questions

$HS^{-}$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

પાણીમાં $H_{2}SO_{4}$ માટે $K_{a_{2}} << K_{a_{1}}$ શા માટે છે?

નીચેનામાંથી ડાયપ્રોટિક એસિડની કુલ સંખ્યા કેટલી છે?
$H_3PO_4, H_2SO_4, H_3PO_3, H_2CO_3, H_2S_2O_7, H_3BO_3, H_3PO_2, H_2CrO_4, H_2SO_3$

નીચેનામાંથી કયું સંયોજન $Lewis$ બેઇઝ તરીકે વર્તે છે?

પાણી એ.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo