ચેતા ઊર્મિવેગના નિર્માણ અને વહન સંદર્ભે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
i. વિશ્રામી કલાવીજસ્થિતિમાન તફાવત $-70 \text{ mV}$ હોય છે.
ii. વોલ્ટેજ-ગેટેડ $Na^{+}$ અને $K^{+}$ ચેનલો સાથે કામ કરે છે અને તે સ્વયં-બંધ થાય છે.
iii. સક્રિય કલાવીજસ્થિતિમાનના શિખર પર,પોટેન્શિયલ તફાવત $+30$ થી $+60 \text{ mV}$ સુધી વધે છે.
iv. મેડ્યુલેટેડ ચેતાતંતુમાં,સક્રિય કલાવીજસ્થિતિમાન પટલના ડિપોલરાઈઝેશનના તરંગ તરીકે વહન પામે છે.
v. વિશ્રામી કલાવીજસ્થિતિમાન $Na^{+}$ અને $K^{+}$ ની ગેટેડ ચેનલો બંધ રહેવાથી જળવાય છે.

  • A
    માત્ર i
  • B
    માત્ર iii અને iv
  • C
    માત્ર ii,iv અને v
  • D
    માત્ર i,iii અને v

Explore More

Similar Questions

ખોટું વિધાન શોધી કાઢો.

ચેતાતંતુમાં સક્રિય કલાવીજસ્થિતિમાન ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ચેતાક્ષ પટલની બહાર અને અંદરના $+ve$ અને $-ve$ વીજભાર ઉલટાય છે કારણ કે ...........

સક્રિય કલાવીજસ્થિતિમાનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

ચેતાતંતુમાં $Ranvier$ ની ગાંઠો (nodes of $Ranvier$) વચ્ચે સક્રિય કલાવીજસ્થિતિમાન (action potential) ના કૂદકાને શું કહેવામાં આવે છે?

રિફેકટરી (પ્રત્યેવર્ત) સમય દરમિયાન,ચેતાતંતુ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo