શ્લેઈડન અને શ્વાન દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવેલા કોષવાદમાં નીચેનામાંથી કયા વિધાનની સમજૂતી આપવામાં આવી ન હતી?

  • A
    બધા જ સજીવો કોષો અને કોષોની નીપજોના બનેલા છે.
  • B
    કોષ એ સજીવોનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે.
  • C
    નવા કોષોનું નિર્માણ.
  • D
    ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

નવા કોષો શેમાંથી ઉત્પન્ન થાય છે?

શ્વૉન $(Schwann)$ દ્વારા અવલોકન કરાયેલ પ્રાણીકોષોની ફરતે આવેલ પાતળું સ્તર આજે કયા નામથી ઓળખાય છે?

$P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.

સજીવનો સૌથી નાનો ભાગ કયો છે....

કોણે એવો સિદ્ધાંત આપ્યો કે "કોષો માત્ર પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે"?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo