પ્રકાશના તરંગો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    તેઓ વિદ્યુતચુંબકીય તરંગો છે.
  • B
    તેઓ બિન-યાંત્રિક તરંગો છે.
  • C
    તેઓ શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે છે.
  • D
    તેમના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય છે.

Explore More

Similar Questions

હવામાં સાપેક્ષ ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક $1.65$ છે અને આલ્કોહોલનો $1.36$ છે. આલ્કોહોલની સાપેક્ષમાં ઘટ્ટ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે, ત્યારે આપાતકોણના જે મૂલ્ય માટે વક્રીભવનકોણનું મૂલ્ય $90^{\circ}$ થાય, તેને શું કહે છે?

પ્રકાશ હવામાંથી હીરામાં પ્રવેશે છે,જેનો વક્રીભવનાંક $2.42$ છે. હીરામાં પ્રકાશની ઝડપની ગણતરી કરો. હવામાં પ્રકાશની ઝડપ $3.0 \times 10^{8} \text{ m s}^{-1}$ છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં પ્રકાશનો વેગ,શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતાં કેટલા ગણો હોય?

જ્યારે પ્રકાશનું કિરણ સપાટી પર લંબરૂપે આપાત થાય ત્યારે વક્રીભવનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo