એક્ટિન અને માયોસિનની આણ્વિય ગોઠવણી વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ દરેક એક્ટિન (પાતળો તંતુ) $2$ $F$ (તંતુમય) એક્ટિનનો બનેલો છે.
$II.$ $F$-એક્ટિન એ $G$ (ગોળાકાર) એક્ટિનનો પોલીમર છે.
$III.$ $2$ $F$-એક્ટિન એક કુંતલ (helix) માં વળેલા હોય છે.
$IV.$ ટ્રોપોમાયોસિન (પ્રોટીન) ના બે તંતુઓ $F$-એક્ટિનની ખાંચમાં આવેલા હોય છે.
સાચો વિકલ્પ છે:

  • A
    $I$ અને $II$
  • B
    $III$ અને $IV$
  • C
    $I$ અને $IV$
  • D
    $IV$ સિવાયના તમામ

Explore More

Similar Questions

માનવ શરીર અથવા પ્રાણીઓમાં તેમના સ્થાનના આધારે સ્નાયુઓના પ્રકારો નીચે મુજબ છે:
$I.$ કંકાલ સ્નાયુઓ (Skeletal)
$II.$ આંતરંગી સ્નાયુઓ (Visceral)
$III.$ હૃદ સ્નાયુઓ (Cardiac)
$IV.$ બિન-આંતરંગી સ્નાયુઓ (Non-visceral)
સાચો વિકલ્પ કયો છે?

નીચે આપેલ આકૃતિમાં એક્ટિન તંતુના વિવિધ ઘટકોને નામનિર્દેશિત કરો.

સ્નાયુ તંતુમાં $ATPase$ ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

રેખિત અને ઐચ્છિક સ્નાયુતંતુઓ ક્યાં જોવા મળે છે?

સ્નાયુ સંકોચનની પ્રક્રિયા માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ત્રાંસો સેતુ નિર્માણ (Cross-bridge formation) $\quad$ ત્રાંસો સેતુ તૂટવું (Cross-bridge breaking)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo