નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. $P_4$ અણુ કોણીય તણાવને કારણે ખૂબ જ સક્રિય છે.
$II$. $H_3PO_3$ ની બેઝિસિટી (બેઝિકતા) $3$ છે.
$III$. વાયુ અવસ્થામાં,$PCl_5$ ના તમામ $P-Cl$ બંધની લંબાઈ સમાન હોય છે.
$IV$. ઘન અવસ્થામાં,$PCl_5$ આયનીય ઘન તરીકે અસ્તિત્વ ધરાવે છે,જેમાં ઋણાયન $[PCl_6]^-$ અષ્ટફલકીય અને ધનાયન $[PCl_4]^+$ ચતુષ્ફલકીય આકાર ધરાવે છે.

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $IV$
  • C
    $I$ અને $IV$
  • D
    $I$ અને $III$

Explore More

Similar Questions

'$X$' પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

નીચે આપેલી વનસ્પતિઓમાંથી કેટલી વનસ્પતિઓ પુષ્પવિન્યાસમાંથી વિકસતું સંયુક્ત ફળ ધરાવે છે? અખરોટ,ખસખસ,મૂળો,અંજીર,અનાનસ,સફરજન,ટામેટા,શેતુર.

નીચેનામાંથી કયો તબક્કો આંતરાવસ્થાનો ભાગ નથી?

નીચેનામાંથી કોનું સંકરણ $sp^3$ છે?

દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo