$G_{1}$-તબક્કા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I.$ તે આંતરાવસ્થાનો છેલ્લો પેટા-તબક્કો છે
$II.$ કોષીય અંગિકાઓની સંખ્યામાં વધારો થતો નથી
$III.$ કોષ કદ અને ઘટકો બંનેમાં વૃદ્ધિ પામે છે
$IV.$ તે કોષની વૃદ્ધિ અને ત્યારબાદ $DNA$ ના સ્વયંજનન માટે $RNAs$,પ્રોટીન અને અન્ય જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે
સાચો વિકલ્પ પસંદ કરો

  • A
    $I$ અને $II$
  • B
    $III$ અને $IV$
  • C
    $I$ અને $III$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

યુકેરિયોટિક કોષચક્રમાં કોષોની $G_0$ અવસ્થા શું સૂચવે છે?

$DNA$ સંશ્લેષણ પહેલાં આવતા તબક્કાને શું કહેવામાં આવે છે?

જો કોષકેન્દ્ર કોષના કોષરસના પ્રમાણમાં મોટું કદ ધરાવતું હોય,તો તે શું સૂચવે છે?

નીચેનામાંથી કઈ અવસ્થા બે ક્રમિક $M$ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે?

કોષચક્રનો $G_{0}$ (શાંત અવસ્થા) એટલે શું?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo